શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ કમરનો દુખાવો,ડાયાબિટીસથી છૂટકારો મેળવવા માટે આટલું કરો
કમરમાં દુખાવો(back pain) હોય તો 10 મીનિટ સુધી મકરાસન, ભુંજગાસન કરવાથી રાહત મળે છે. ડાયબિટીસ(diabetes) હોય તો 10 મીનિટ સુધી મંડુકાસન, પવનમુક્તાસન કરવાથી રાહત મળે છે.જેના એક એક આસન દસ મીનિટ કરીને એક કલાક સુધી આસનો કરવાથી જ લાભ થશે.
આગળ જુઓ





















