શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃકોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટેના રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
કોરોના માટે દૂધમાં હળદર અને કેસર નાંખીને પીવાથી રોગપ્રતિકારશક્તિમાં ભારે વધારો થઈ રહ્યો છે. ચેવનપ્રાસમાં પણ નેચરલ સ્ટેરોઈડ હોય છે. સવારે દાડમ, મોસંબી, સફરજન લેવાથી પણ ફાયદો થાય છે.
આગળ જુઓ





















