શોધખોળ કરો
યોગ ભગાવે રોગ:યોગ્ય કરવાની પદ્ધતિ જાણો, સમસ્યા દૂર કરો, જુઓ ગુજરાતી ન્યુઝ
યોગાસન કરવુંએ શરીર માટે સારી બાબત છે. પરંતુ તેને કરવાની યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે. યોગા ક્લાસમાં યોગાસન કરવું હિતાવહ છે. જો જાતે જ યોગ કરશો તો સમસ્યા સર્જાઈ શકે છે. એકાગ્રતા વધારવા માટે ગરુડાસન ઉપયોગી સાબિત થાય છે.
આગળ જુઓ





















