શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ સ્પાઈનલ કોડને ઠીક કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
સ્પાઈનલ કોડને ઠીક કરવા માટે સુક્ષ્મ વ્યાયામ અને તાડાસન, અર્ધ ચક્રાસન કરવા જોઈએ. આખા શરીરને બેલેન્સ કરવા માટે એક્યુપ્રેશર અક્સીર છે. સાત પોઈન્ટ દબાવવાથી આખા શરીરનું માળખું બેલેન્સ થઈ જાય છે.
આગળ જુઓ





















