શોધખોળ કરો
અમદાવાદઃ સરખેજથી અમિત શાહનો મેગા રોડ શો શરૂ, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ વીડિયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહે અમદાવાદના સરખેજના વણઝર ગામથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જોડાયા છે. આ મેગા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ રોડ શો સરખેજથી શરૂ થયો છે અને વસ્ત્રાપુર ખાતે પૂર્ણ થશે.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
આગળ જુઓ






















