શોધખોળ કરો
કડીઃ એક તરફી પ્રેમીએ પરિણીતાને કેરોસીન છાંટી સળગાવી દીધી, જુઓ વીડિયો
કડીઃ કરશનપુરામાં એક તરફી પ્રેમીએ પરિણીતાએ પ્રેમસંબંધનો ઇનકાર કરી દેતાં કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. હાલ પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે. પરિણીતા શાકભાજી લઈ ઘરે જઈ રહી હતી.
આગળ જુઓ





















