શોધખોળ કરો
મોરબી: હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ, કલમ 144 લગાવાઈ, જુઓ વિડીયો
મોરબી: મોરબીના હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હળવદમાં હાલ સુરક્ષાના ભાગરૂપે અહીં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો, ઉશ્કેરાયેલા એક ટોળાએ રસ્તા પર રહેલા વાહનોને આગ લગાવી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને હાલ પોલીસે સમગ્ર ઘટના પર કાબુ મેળવી લીધો છે. ઈંદ્રસિંહ ઝાલાની શ્રધાંજલી સભા મોટી સંખ્યામા લોકો જોઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની.
Tags :
Morbiગુજરાત
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
આગળ જુઓ



















