શોધખોળ કરો
ભારે વરસાદ પછી મેરઠનો માટીનો પુલ ધરાશાયી, જુઓ LIVE VIDEO
મેરઠઃ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પછી મેરઠમાં કાચો પુલ ધરાશાયી થયો હતો. ધરાશાયી થતાં આ કાચા પુલના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે ખાલી આઠ જ સેકન્ડમાં પુલ કેવી રીતે પડી જાય છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















