શોધખોળ કરો
મુંબઈઃ યુવક ટ્રેનના ટ્રેક પર આત્મહત્યા કરવા સૂઈ ગયો, લોકોએ દોડીને બચાવ્યો, જુઓ વીડિયો
મુંબઈઃ આજે કુરલા રેલવે સ્ટેશન પર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં લોકોએ તેને બચાવીને પોલીસને સોંપી દીદો હતો. નરેન્દ્ર દામજી કોટેકર નામનો વ્યક્તિ સૂસાઇડ કરવા માટે રેલવે ટ્રેક પર આવીને સૂઈ ગયો હતો. જોકે, લોકો તેને જોઇ જતાં દોડીને બચાવી લીધો હતો. આ વીડિયો હાલ ભારે વાયરલ થયો છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















