શોધખોળ કરો
Acharya Devvrat | માલધારીઓના આંદોલન વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી ઢોરવાડાની મુલાકાત
Acharya Devvrat | રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મનપાના ઢોરવાડે પહોંચ્યા . પશુઓના મૃત્યુને લઇ રાજ્યપાલની મુલાકાત. પશુપાલકોના આંદોલન વચ્ચે રાજ્યપાલની મુલાકાત મહત્વની. અમદાવાદમાં રખડતા ઢોરની પોલિસી લાગુ પડ્યા બાદ ૮ હજારથી વધુ પશુઓ પકડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઢોર વાડામાં પશુઓના થઈ રહ્યા છે મૃત્યુ. પ્લાસ્ટિક ખાતી ગાયોને ઢોરવાડામાં લીલું ઘાસ આપતાં મૃત્યુ થયા હોવાનો મનપા નો છે દાવો. રાજ્યપાલે ઢોરવાડા ને લઈને તંત્ર ને કર્યું સૂચન. વાછરડા અને મોટી ગાયો ને અલગ રાખવા આપી સૂચના. ગાયની યોગ્ય માવજત થાય તર મારે AMC તંત્ર ને કરી ટકોર. 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવે તેની જાણ કરવા આપ્યા સૂચન.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















