શોધખોળ કરો
Ahmedabad:વાવાઝોડા દરમિયાન આ સોસાયટીમાં 19 ફુટ ઊંડે નંખાયેલી પાઈપલાઈન રોડ તોડીને આવી ઉપર,જુઓ વીડિયો
અમદાવાદ(Ahmedabad)માં નંદીગ્રામ સોસાયટી(Nandigram Society)માં વરસાદના કારણે પાઈપ લાઈન જમીનથી ચાર ફુટ ઊંચે આવી ગઈ છે. એક વર્ષ પહેલા 19 ફુટ ઊંડે નાંખવામાં આવેલી આ પાઈપલાઈન રોડ તોડી ઉપર આવી ગઈ છે.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
આગળ જુઓ
















