શોધખોળ કરો
Ahmedabad: સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે AMCએ હોસ્પિટલ સ્ટાફની ટ્રેનિંગ કરી શરૂ
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. અમદાવાદની એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને ત્રીજી લહેરનો સામનો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















