શોધખોળ કરો
અમદાવાદઃ ધરણીધર વિસ્તારમાં ટેમ્પા સાથે અથડાયા બાદ રેલિંગમાં ઘૂસી BRTS, જુઓ વીડિયો
અમદાવાદમાં ત્રણ દિવસમાં બીજીવાર BRTS અકસ્માતની ઘટના બની છે. ધરણીધર વિસ્તારમાં BRTS બસ રેલિંગ સાથે ટકરાઈ હતી. ટેમ્પો સાથે અથડાતા બસ રેલિંગ સાથે અથડાઈ હતી. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે બસ નહેરુનગરથી મણિનગર જઈ રહી હતી. બે દિવસ પહેલા પણ અખબારનગર અંડરપાસમાં બસનો અકસ્માત થયો હતો.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ



















