શોધખોળ કરો
Ahmedabad Heavy Rain | આજે ફરી ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જુઓ વીડિયોમાં
અમદાવાદથી સૌથી પહેલા સમાચાર અલગ અલગ વિસ્તારોમાં આજે પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે જો કે અમદાવાદમાં આખી રાત વરસાદ પડ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગર, સેટેલાઈટ, ઇસ્કોન ચાર રસ્તા વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ ખાબક્યો છે. બીજી તરફ શહેરના અન્ય વિસ્તારમાં પણ પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 99% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે... અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 87.72% વરસાદ ખાબકી ચૂક્યો છે. .. હજી પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જરમર વરસાદ સતત ચાલુ છે.. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ
Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયા
Ahmedabad Murder Case : NRI વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો , મસાજ માટે આવેલી યુવતી નીકળી માસ્ટર માઇન્ડ
Ahmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી
Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement