શોધખોળ કરો
અમદાવાદ: બોપલમાં કોરોના ટેસ્ટીંગ માટે લોકોની લાગી લાઈન, જુઓ વીડિયો
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પણ કોરોનાને લઈને હવે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. લોકો હવે કોરોના ટેસ્ટ કરાવતા થયા છે. છેલ્લા કેટલાય સમયથી કોરોનાનો આંકડો એક હજારને પાર કરી ચૂકી છે ત્યારે લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રોજના 200 લોકોના ટેસ્ટ થઈ રહ્યાં છે, જોકે ત્યારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાની વાત પણ બહાર આવી છે. કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
અમદાવાદ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
આગળ જુઓ





















