શોધખોળ કરો
અમદાવાદ: સી-પ્લેન પ્રોજકેટ્ની તૈયારીઓ પૂરજોશમાં, SPGએ સુરક્ષાની સમીક્ષા કરી, જુઓ વીડિયો
અમદાવાદ: સી-પ્લેન પ્રોજકેટ્ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે SPGએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીના આગમન પહેલા અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે. ટ્રાયલ માટે સી પ્લેનને અમદાવાદથી કેવડિયા લઈ જવામાં આવ્યું છે. IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તાએ તેમાં મુસાફરી કરી છે. હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. અમદાવાદથી કેવડિયા સુધી ટ્રાયલ કરવામાં આ્વ્યું હતું. અમદાવાદ સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ પૂરજોશમાં છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ



















