શોધખોળ કરો
AMAના તબીબો દિવાળી દરમિયાન આપશે સેવા, કેટલા ડોક્ટર્સની બનાવાઈ કમિટિ?
અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો દિવાળીના સમયમાં સેવા આપશે. ડોક્ટર ઓન કોલના આયોજન હેઠળ ખાનગી તબીબો સ્ટેન્ડ બાય રહેશે. જેના માટે 14 ડોક્ટર્સની કમિટિ બનાવવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ




















