શોધખોળ કરો
Azadi Ka Amrut Mahotsav: PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અહીં તેમણે મહાત્મા ગાંધીજીને નમન કરીને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 75 અઠવાડિયા સુધી ચાલનારા આ અમૃત મહોત્સવની પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવમાં સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાને લીલી ઝંડી આપી હતી.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















