શોધખોળ કરો
અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઓઢવ વિસ્તારમાં પોલીસના કાફલા સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરી છે. 1 મહિનામાં 80 લોકો સામે ફરિયાદ કરાઈ છે. 1 મહિનામાં 1 હજાર જેટલા ઢોર પકડાયા છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















