શોધખોળ કરો
અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સારવારમાં પણ વિલંબ, જુઓ વીડિયો
અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સારવારમાં પણ વિલંબ થતો જોવા મળી રહ્યો છે. સારવાર યોગ્ય અને સમયસર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. એક પરિવાર હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર પણ બેડ ખાલી ન હોવાની ફરિયાદો ઉઠી છે. હોમ કોરોન્ટાઈમાં સારવાર ન મળતી હોવાનો એક પરિવારે આરોપ લગાવ્યો છે. કોરોના સંક્રમમ વધતી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો આંકડો 300 ને નજીક પહોંચી ગયો છે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ



















