શોધખોળ કરો
હાર્દિકે કહ્યું, .......જેમને વાંધો હોય તેમને પૂછાય કે મને પૂછાય ? દરેક પક્ષમાં પાંચ-દસને તો વાંધો હોય જ.........જુઓ વીડિયો
ગુજરાત કોંગ્રસમાં જૂથવાદની ફરિયાદો લાંબા સમયથી ચાલે છે. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં આ જૂથવાદ સ્પષ્ટ દેખાયો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલનો યુથ કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કરી દીધો હતો.હાર્દિક પટેલ તાલીમ શિબિરમાં બોલવા ઉભા થતાં જ કેટલાક લોકોએ બહિષ્કાર કરી દીધો હતો. વિરોધી જૂથના કેટલાક લોકો શિબિર બહાર નિકળી ગયા હતા. તેના પગલે હાર્દિકે પોતાનું પ્રવચન ટૂંકાવવું પડ્યું હતું.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















