1800 Crore Drugs Seized From Gujarat : કોસ્ટગાર્ડને જોતાં જ બોટ ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટી
1800 Crore Drugs Seized From Gujarat : કોસ્ટગાર્ડને જોતાં જ બોટ ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટી
ગુજરાત ATS વિવિધ એજન્સી સાથે મળીને ડ્રગ્સ પકડે છે. પાકિસ્તાનના ફિદા નામનો ઈસમ ડ્રગ્સની હેરફેર કરવાની માહિતી મળી હતી . બાતમી કોસ્ટગાર્ડ સાથે મળી વેરીફાઈ કરવામાં આવી હતી . પાકિસ્તાની બોટમાં પોરબંદર ડ્રગ્સ લાવવાની માહિતી મળી હતી. ભારતીય સીમાથી 2 માઇલ દૂર હતી. પાકિસ્તાની બોટમાં રહેલા લોકો બોટમાંથી ડ્રગ્સ ફેંકવા લાગ્યા હતા . ડ્રગ્સ લાવનાર બોટ કોસ્ટ ગાર્ડની બોટને જોઇને પાકિસ્તાની સીમમાં જતી રહી . જે એમ પટેલને માહિતી મળી હતી . 400 કિલો ડ્રગ્સ લાવીને તમિલનાડુ મોકલવાનું હતું . 12 અને 13મીની રાત્રે ઓપરેશન પૂરું કરવામાં આવ્યું . પાકિસ્તાની ફિશીંગ બોટમાં ડ્રગ્સ લાવવામાં રૂ. 1800 કરોડની કિંમતના 311 પેકેટ પકડવામાં સફળતા મળી . મેથમ ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે .



















