શોધખોળ કરો
Ahmedabad: પ્લાઝમાં ડોનેશન અને અવરનેસ માટે પ્રદેશ કૉંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, જુઓ વીડિયો
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ પ્લાઝમા ડોનેશન અને અવરનેસ માટે વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના જન્મદિવસે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેણે પ્લાઝમા ડોનેટ કરવા છે તેમજ જેમને પ્લાઝમા ની જરૂર છે તેની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. http://www.incgujarat.com/donate-plasma-save-smiles/ આ લિંક પરથી પ્લાઝમા ડોનેશન અને પ્લાઝમા મેળવવા માટેની માહિતી મળશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના રેડક્રોસ સેન્ટર પર પ્લાઝમા કોર્ડીનેટરની નિમણુક કરવામાં આવી છે. 21 રેડક્રોસ સેન્ટર પર કોંગ્રેસે કોર્ડીનેટર નિમણુંક કર્યા છે.
અમદાવાદ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
આગળ જુઓ





















