શોધખોળ કરો
વડાપ્રધાન મોદી સી-પ્લેન મારફતે અમદાવાદ રિવરફ્રન્ટ પર પહોંચ્યા, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સી-પ્લેનમાં બેસી અમદાવાદ પહોંચેલા વડાપ્રધાનનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે સી પ્લેનની મુસાફરી કરવા ઇચ્છતા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકીટ બુક કરાવવાની રહેશે. સી પ્લેનનું એક તરફનું ભાડુ 1500 રૂપિયા રહેશે.
અમદાવાદ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
આગળ જુઓ





















