શોધખોળ કરો
અમદાવાદ:રથયાત્રા નિમિત્તે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નિવેદન, પરિસ્થિતી અનુકૂળ થયા બાદ જ નિર્ણય લેવાશે
અમદાવાદમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે,, કોરોના કેસને જોયા બાદ જ રથયાત્રા નિમિત્તે નિર્ણય લેવાશે. પરિસ્થિતી અનુકૂળ થયા બાદ જ નિર્ણય જાહેર કરાશે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ



















