શોધખોળ કરો
અમદાવાદ રિવરફ્રન્ટ પર સી-પ્લેન પહોંચ્યુ, જુઓ વીડિયો
માલદિવથી ગોવા અને ગોવાથી આજે કેવડિયાના તળાવ નંબર 3માં સી પ્લેનનું લેન્ડિંગ થયું. કેવડિયામાં બે કલાકમાં રોકાણ બાદ સી-પ્લેન અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ જવા માટે ઉડાન ભરી હતી. અમદાવાદમાં થોડીવારના રોકાણ બાદ સી પ્લેન ફરી કેવડિયા જવા માટે રવાના થયું હતું. કેવડિયા અને અમદાવાદના રૂટ પર ટ્રાયલ પૂર્ણ થયા બાદ હવે સી પ્લેન સેવાનો 31 તારીખે પીએમના હસ્તે પ્રારંભ કરાવાશે વડાપ્રધાન કેવડિયાના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કેવડિયાથી અમદાવાદ સી પ્લેનમાં સવાર થઈ આવે તેવી શક્યતાઓ છે
અમદાવાદ
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
આગળ જુઓ






















