શોધખોળ કરો
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નહીં દોડે એસટી બસો, જુઓ વીડિયો
અમદાવાદમાં આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ થી અન્ય 300 સ્થળો ને જોડતી એસટી સેવાઓ બંધ રખાશે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બસ બાયપાસ થઈ ને જશે. અમદાવાદ શહેરમાંથી 2737 જેટલી ટ્રિપ અવરજવર થાય છે. કેટલીક ટ્રીપના સમયપત્રકમાં ફેરફાર થશે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ



















