શોધખોળ કરો
રાજ્યમાં ધોરણ-10 અને 12ની સ્કૂલો શરૂ થશે જેના પર શું કહી રહ્યા છે અમદાવાદના વિદ્યાર્થીઓ?
રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થશે. PG અને UGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે. ગુજરાતના તમામ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર પણ પાલન કરશે. સાથે જ પીજી, યુજીના છેલ્લા વર્ષની કોલેજના વર્ગો પણ શરૂ થશે.જો કે સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી અને શાળામાં વિદ્યાર્થીને જવા માટે વાલીની સંમતિ લેવી પડશે. આ તરફ સરકારે માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લીધો નથી
અમદાવાદ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
આગળ જુઓ





















