શોધખોળ કરો
અમદાવાદઃ SVPના સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.ટી મલ્હાનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદની SVP હોસ્પિટલમા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. SVPના સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.ટી મલ્હાનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. કોરોનાની વેક્સિન લીધા બાદ ડૉ.મલ્હાને કહ્યું કે મે કોરોનાની વેક્સિન લીધી તેવો બેજ પણ આપવામાં આવ્યો. વેક્સિન બાદ શું કહ્યુ એસટી મલ્હાને આવો જાણીએ તેમની પાસેથી..
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















