શોધખોળ કરો
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા?
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ગુરુવારે માઈક્રો કન્ટેઈમેંટ ઝઓનમાં મુકવામાં આવેલા સ્થળોની સંખ્યા વધીને 108 થઈ છે. અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ મધ્ય ઝોનના એક સ્થળને મ્યૂનિસિપલ કોર્પોરેશને માઈક્રો કન્ટેઈમેંટ ઝોન જાહેર કર્યું છે. શહેરમાં અગાઉ 90 માઈક્રો કન્ટેઈમેંટ ઝોન હતા. પાંચમાંથી નિયંત્રણ દૂર કરાયા છે. નવા સ્થળોમાં પશ્ચિમ ઝોનના આઠ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત, ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર અને પૂર્વ-ઉત્તર અને મધ્ય ઝોનના એક-એક સ્થળનો સમાવેશ કરાયો છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















