શોધખોળ કરો
‘આ સંમેલન કોઈ ચૂંટણીલક્ષી આયોજન નથી, રાજ્ય સરકાર આવા કાર્યક્રમો કરતી રહે છે’-નીતિન પટેલ
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની તમામ માહિતી આપવામાં આવશે. આ સંમેલન કોઈ ચૂંટણીલક્ષી આયોજન નથી. રાજ્ય સરકાર સતત આવા કાર્યક્રમો કરે છે.
Tags :
Gujarati News Bjp Nitin Patel Gujarat News Election Panchayat Government Of Gujarat ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Panchayat Conventionઅમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















