શોધખોળ કરો
આણંદ જિલ્લાના તારાપુર પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું, જુઓ વીડિયો
આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા તારાપુર પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે. વરસાદના કારણે ડાંગરના તૈયાર પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.
આગળ જુઓ





















