શોધખોળ કરો
ભાવનગર: મહુવાની શાળામાં ધો.1થી 8ના વર્ગ શરુ કરી સરકારના નિયમોની કરી ઐસીતૈસી
ભાવનગર: મહુવામાં કેટલીક પ્રાથમિક શાળાઓમાં 1 થી 8 ધોરણ ના વર્ગો શરૂ કરાતા સરકારના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. 1 થી 8 ધોરણની શાળાઓ શરૂ કરી સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થતા તપાસ ના આદેશ આપ્યા છે. જે પ્રાથમિક શાળાઓમાં 1 થી 8 ધોરણ ના વર્ગો શરૂ થયેલા તેને બંધ કરાવ્યા છે.
આગળ જુઓ





















