શોધખોળ કરો
Bhavnagar: મહુવા પથંકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી?
ભાવનગર(Bhavnagar) જિલ્લાના મહુવા(Mahuva) પંથકમાં ભારે પવન સાથે વરસાદ(rain) વરસી રહ્યો છે. મોટા ખૂટવડા અને આસપાસના ગામમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.મહુવાના ગોરસ, બોરડી, કીકરીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















