શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં 30 વર્ષ જૂના ભાજપના નેતાનો આક્રોશઃ ધારાસભ્યની નજીક રહેનારા અને ચાપલૂસી કરનારાને જ હોદ્દા મળે છે.....વીડિયો વાયરલ
ભાવનગરઃ તાજેતરમાં યોજાયેલી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પછી મેયરની પસંદગીના મુદ્દે ભારે વિવાદ થયો હતો. ભાજપનાં કોર્પોરેટર વર્ષાબા ગોહિલને મેયર ના બનાવાતાં તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે ફરી ભાજપના નેતાનો અસંતોષ બહાર આવ્યો છે અને વધુ એક નેતાએ પોતાનો વિડિયો વાયરલ કર્યો છે. ભાજપના 30 વર્ષ જૂના કાર્યકર એવા નરેન્દ્ર સોલંકીનો વિડિયો થયો વાયરલ થયો છે. નરેન્દ્ર સોલંકીના વિડિયોમાં તેમણે ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું છે કે, ભાજપને શુદ્ધ કરવા દરેક કાર્યકરે આગળ આવવું પડશે. તેમણે કહ્યું છે કે, ભાજપમાં સાચું બોલવાની સજા સસ્પેન્ડની હોય તો સારા કાર્યકરોનો અત્યારે મરો છે.
ભાવનગર
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
આગળ જુઓ






















