શોધખોળ કરો
ભાવનગર જિલ્લાના કણકોટ ગામે વિકાસના નામે મીંડું, લોકોમાં જોવા મળ્યો રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાવનગર જિલ્લાના કણકોટ ગામે વિકાસના નામે મીંડું જોવા મળે છે. ગ્રામ પંચાયત હાલ તૂટેલી હાલતમાં છે. હાલ તમામ કામગીરી પ્રાથમિક શાળામાં ચાલી રહી છે. ગામના સરપંચ વિકાસની વાતો કરે છે. પરંતુ વિકાસ ના થતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આગળ જુઓ





















