શોધખોળ કરો
અદાણી ગૃપની વાર્ષિક સાધારણ સભા, ગૌતમ અદાણીએ શેર હોલ્ડરોને સંબોધિત કર્યા
અદાણી ગૃપની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. વિડીયો કોન્ફરેનસ દ્વારા અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ શેર હોલ્ડરોને સંબોધિત કર્યા હતા. ગૌતમ અદાણીએ કોરોનાની ત્રીજી લહેર અને પડકારો અંગે વાત કરી હતી. અદાણી ફાઉંડેશને કરેલા સેવાકાર્યો અંગે પણ જણાવ્યુ હતું.
આગળ જુઓ





















