શોધખોળ કરો
દિવાળીના તહેવારો નજીક આવતા રાજકોટમાં બેેન્કો પર ઉમટી લોકોની ભારે ભીડ, જુઓ વીડિયો
રાજકોટમાં દિવાળીની ખરીદીને લઈને રોકડની જરૂર હોવાથી બેંકોમાં લોકોની લાઇનો લાગી હતી. રોકડ ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો બેન્કોએ પહોંચ્યા હતા. એસબીઆઇ બેન્કની બહાર 50થી વધારે લોકોની લાઇન લાગી હતી. લોકોએ કહ્યું હતું કે બેન્કો દ્વારા કોઈપણ જાતની સુવિધાઓ રાખવામાં આવતી નથી જેના કારણે મધ્યમ વર્ગના લોકો પરેશાન થઇ રહ્યા છે.
ભાવનગર
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
આગળ જુઓ
















