શોધખોળ કરો
GMC ચૂંટણીમાં ભાજપે અડધો ડઝન મંત્રીઓ મેદાને ઉતારતા ઈસુદાન ગઢવીએ કર્યા સરકાર પર પ્રહાર
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપે અડધો ડઝન મંત્રીઓને મેદાને ઉતાર્યા છે. આ અંગે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મંત્રીઓ સમગ્ર રાજ્યના છે ગાંધીનગરના નહીં.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
આગળ જુઓ
















