શોધખોળ કરો
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પહેલ, જાણો કોને બનાવ્યા પ્રોટેમ સ્પીકર?
કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશિયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા હતા. 25 વર્ષમાં પ્રથમ વખત પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય બેઠા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેંદ્રભાઈ ત્રિવેદીએ પહેલ કરી હતી.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















