શોધખોળ કરો
Gandhinagar: શું છે શિવાંશની માતાનું નામ? કઇ રીતે સચિનના પરિચયમાં આવી હતી?
8 ઓક્ટોબરની રાત્રે ગાંધીનગરના પેથાપુર ગૌશાળા નજીક જ્યારથી શિવાંશ મળી આવ્યો છે ત્યારથી આ ઘટના કૂતહુલ અને ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં હતા. જેમાંનો મુખ્ય સવાલ છે કે, આખરે કેમ આવા માસૂમ બાળકને પિતાએ રસ્તે રઝડતો છોડી દીધો? શિવાંશની સમગ્ર આ ઘટના પરથી પડદો ઉંચકતા આખરે પ્રણય ત્રિકોણ સામે આવી છે. આ બાળક સચિનની પ્રેમિકા નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. અને તે બોપલમાં માસીને ઘરે રહે છે. ટૂંક સમયમાં જ પોલીસ મહેંદીની પણ પૂછપરછ કરી શકે છે. હવે બંનેને ડીએનએની તપાસ કરવામાં આવશે. પોલીસના જણાવ્યાં મુજબ હજું સુધી સચિનની ધરપકડ નથી કરાઇ અને તે પૂછપરછમાં સહયોગ આપી રહ્યો છે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
આગળ જુઓ
















