શોધખોળ કરો
ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોને હાજર ન કરતી સ્કૂલો સામે થશે કાર્યવાહી, જુઓ વીડિયો
ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોને હાજર ન કરતી સ્કૂલો સામે કાર્યવાહી કરાશે. સરકારે નિમણૂક કર્યા બાદ પણ હાજર ન કરતી સ્કૂલ પર કાર્યવાહી કરવામાં આવશે. બે હજાર 938 શિક્ષકોની નિમણૂકમાં 5 થી 6 ફરિયાદો સામે આવી છે.
ગાંધીનગર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Gandhinagar Civic Polls Results : ગાંધીનગર મનપાના આ વોર્ડમાં મોટો ઉલટફેર, અપક્ષે તોડી ભાજપની પેનલ!
આગળ જુઓ





















