ZIKA VIRUS : ગાંધીનગરમાંથી મળી આવ્યો શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ, જુઓ અહેવાલ
ZIKA VIRUS : ગાંધીનગરમાંથી મળી આવ્યો શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ, જુઓ અહેવાલ
ગાંધીનગર શહેરમાંથી શંકાસ્પદ જીકા વાયરસનો એક કેસ મળી આવ્યો છે. સેક્ટર પાંચમાં રહેતા 75 વર્ષે વૃદ્ધને શંકાસ્પદ જીકા વાયરસના લક્ષણો જોવા મળ્યા. વૃદ્ધના સેમ્પલ પરીક્ષણ માટે પુણાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આસપાસના સેક્ટરસમાં એન્ટીવાયરલ ફોગિંગની પણ કામગીરી કરવામાં આવી. સેક્ટર ફાઈવ સહિત આસપાસના સેક્ટરસમાં મોનિટરિંગની કામગીરી ચાલુ છે. સેક્ટર પાંચમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ જી વાયરસના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ પરીક્ષણ માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આસપાસના સેક્ટરસમાં પણ એન્ટીવાયરલ ફોગિંગની કામગીરી શરૂ કરી દેવાય છે. સેક્ટર પાંચ સહિત આસપાસના જે સેક્ટરસ છે ત્યાં મોનિટરીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.





















