શોધખોળ કરો
ગુજરાતથી ઋષિકેશ ગયેલા 22 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતથી ઋષિકેષ ગયેલા શ્રદ્ધાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતથી આવેલા શ્રદ્ધાળુઓના એક જૂથમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. આ મુસાફરોને લઈ બસ 18 માર્ચે તપોવનથી મુનિ કી રેતી પહોંચી હતી. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















