શોધખોળ કરો
જૂનાગઢના માંગરોળમાં 20 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો, રેસ્ક્યૂ કરીને બહાર કઢાયો
જૂનાગઢના માંગરોળના ખોડાદા ગામે 20 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કરી સિંહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















