શોધખોળ કરો
વાપીના બલીઠામાં સર્જાઈ દુર્ઘટના, બે બાળકો સહિત માતાનું ખાડામાં ડુબી જવાથી થયું મોત,જુઓ વીડિયો
વાપીના બલીઠામાં રેલવેના ફ્રેઈટ કોરિડોરમાં પાણી ભરેલા ખાડામાં ડુબી જતા ત્રણ લોકોના મોત થયા છે. ન્હાવા પડેલા બે બાળકોને બચાવવા જતા માતાનું પણ ડુબી જવાથી મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા છે.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
આગળ જુઓ

















