શોધખોળ કરો
જૂનાગઢના કેશોદમાં સ્કૂલે નિયમોનો કર્યો ભંગ, ધોરણ-5થી 7ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા
કોરોના કાળમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાઈ છે. બાકીના ધોરણના વિદ્યાર્થીઓ માટે હજુ પણ શાળાઓ ખોલવાની મનાઈ જ ફરમાવાઈ છે છતાં જૂનાગઢના સ્કૂલ સંચાલકે સરકારી ગાઈડલાઈંસને નેવે મુકી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હતા. કેશોદની જીનીયસ ઈંટરનેશનલ સ્કૂલે કોરોનાના ભય વગર જ ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવતા અનેક સવાલો ઉભા થયા છે
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















