શોધખોળ કરો
ભરુચઃનેત્રંગ મોવી રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, પાંચ મહિલાઓએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
ભરુચ(Bharuch)ના નેત્રંગ મોવી રોડ(Netrang Movie Road) પર ટ્રક(Truck) સાથે અથડાતા એક કાર ખાઈમાં ખાબકી છે. આ અકસ્માતમાં પાંચ મહિલાઓના મોત થયા છે.સાથે જ પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















