શોધખોળ કરો
Amreli પોલીસે હથિયારોની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, MPની કુખ્યાત ગેંગના 12 આરોપીઓને ઝડપ્યા
અમરેલી પોલીસે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. સાવરકુંડલાના જીરા ગામ નજીકથી એસ.ઓ.જી પોલીસ દ્વારા મધ્યપ્રદેશના કુખ્યાત ગેંગના 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ખેતરોમાં રહી આરોપીઓ હથિયારો વેચવાનો ધંધો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
આગળ જુઓ





















