શોધખોળ કરો
અમરેલીના બગસરામાં પ્રશાસનની કાર્યવાહીના વિરોધમાં વેપારીઓનું સજ્જડ બંધ, જુઓ વીડિયો
કોરોના મહામારીમાં અમરેલીના બગસરામાં પ્રશાસને દંડ ફટકારતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. વેપારીઓએ બે દિવસ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. બગસરાની તમામ બજારો બંધ જોવા મળી હતી.
ગુજરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
આગળ જુઓ




















